AU SMALL ફાઇનાન્સ બેંક અને ફિનકેર SFBએ મર્જર- એક્વિઝિશન સંપન્ન કર્યું

મુંબઈ, 5 એપ્રિલઃ SFB AU SMALL ફાઇનાન્સ બેંકે ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક (ફિનકેર SFB)નું એયુ SFBમાં વિલિનીકરણની જાહેરાત કરી છે. 29 ઓક્ટોબર, 2023ના રોજ જાહેર થયેલી આ ઓલ-સ્ટોક મર્જર ડીલમાં ફિનકેર SFBના શેરધારકોને ફિનકેર SFBમાં રાખેલા દર 2,000 ઇક્વિટી શેર્સની સામે એયુ SFBના 579 ઇક્વિટી શેર્સ મળશે. આ મર્જરને 4 માર્ચ, 2024ના રોજ આરબીઆઈ તરફથી…

Read More

અંબુજા સિમેન્ટે સાંઘી ઈન્ડસ્ટ્રીઝનો 54.61 ટકા હિસ્સો 5185 કરોડમાં હસ્તગત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી

અમદાવાદ, 7 ડિસેમ્બરઃ અદાણી ગ્રૂપની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા સિમેન્ટ્સ લિમિટેડે (ACL)  સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (SIL) હસ્તગત કરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ વ્યૂહાત્મક એક્વિઝિશનની એન્ટરપ્રાઇઝ વેલ્યૂ રૂ. 5,185 કરોડ છે. ભારતના હાઉસિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે અદાણી ગ્રૂપની પ્રતિબદ્ધતા દર્શાવતાં અંબુજા સિમેન્ટની બજાર હાજરીમાં વધારો કરશે. સંપૂર્ણ રીતે આંતરિક ઉપાર્જન દ્વારા કરવામાં આવેલ…

Read More

Reliance Retailમાં અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી રૂ. 4,967 કરોડનું રોકાણ કરશે

મુંબઈ, 7 ઓક્ટોબરઃ દેશના ધનિક મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રૂપની પેટા કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિ. (RRVL)નો 0.59 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA) ₹4,966.80 કરોડનું રોકાણ કરશે. આ રોકાણ RRVLનું પ્રી-મની ઇક્વિટી મૂલ્ય ₹8.381 લાખ કરોડ સુધી થશે. અગાઉ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ KKR એ રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં 0.25 ટકા હિસ્સા માટે…

Read More

નિરમા રૂ. 7500 કરોડમાં ગ્લેનમાર્ક લાઈફ સાયન્સનો 75 ટકા હિસ્સો ખરીદશે, શેર 3 ટકા ઉછળ્યો

અમદાવાદ, 22 સપ્ટેમ્બરઃ નિરમા ગ્રૂપ સ્પેશિયાલિટી કેમિકલ્સ અને બાંધકામ મટિરિયલ્સ ઉદ્યોગમાં નેતૃત્વ હાંસિલ કર્યા બાદ હવે ફાર્મા સેક્ટરમાં પોતાનુ વર્ચસ્વ વધારતાં ગ્લેનમાર્ક લાઈફ સાયન્સ ખરીદવા જઈ રહ્યું છે. નિરમા ગ્રૂપ ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ લિ. પાસેથી ગ્લેનમાર્ક લાઈફ સાયન્સ લિ.નો 75 ટકા હિસ્સો હસ્તગત કરવા કરાર કર્યો છે. નિરમા આ ડીલ રૂ. 7500 કરોડમાં પૂર્ણ કરશે. સેબીના…

Read More