અદાણીની કંપનીઓના ત્રિમાસિક એબિટામાં ૬૩.૬% વિક્રમી વૃધ્ધિ

ડિસેમ્બર 23ના છેલ્લા બાર-મહિનાનો  EBITDA  નાણા વર્ષ-૨૧ના અઢી ગણા અને વર્ષ-૨૩ના 37.8% કરતા રુ.78,823 કરોડ (USD 9.5 Bn) હતો. છેલ્લા બાર મહિનામાં મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મે 35.4% ની વૃદ્ધિ સાથે રુ.66,208 કરોડ (USD 8 Bn) EBITDA પ્રાપ્ત કર્યો મજબૂત નાણાકીય પ્રદર્શનના કારણે S&P અને મુડીઝ જેવી મુખ્ય આંતર રાષ્ટ્રીય એજન્સીઓએ અદાણીની કંપનીઓના રેટીંગને અપગ્રેડ કર્યું EBITDA…

Read More

અદાણી એનર્જી સોલ્યુશન્સનો Q2 FY24માં 46% PAT વધ્યો

અમદાવાદ, 6 નવેમ્બરઃ અદાણી એનર્જી સોલ્યુસન્શે Q2 FY24 માટે જાહેર કરેલા પરીણામો અનુસાર કોન્સોલિડેટેડ આવક 13% વધીને રૂ. 3,421 કરોડ થઈ છે. કોન્સોલિડેટેડ ઓપરેશનલ EBITDA 10% વધીને Rs 1,368 Cr અને PBT રૂ. 370 Cr, 48% વધુ વાર્ષિક ધોરણે હતો. કંપનીનો ચોખ્ખો નફો 47% વધીને રૂ. 284 Cr નોંધાયો છે. FY24 Q2 ઓપરેશનલ હાઇલાઇટ્સ: ટ્રાન્સમિશન…

Read More

અદાણી ગ્રીન એનર્જી: H1 FY24 આવક 66% વધી રૂ.4029 કરોડ, EBITDA 58% YoY વધી રૂ. 3,775 કરોડ

અમદાવાદ, 30 ઑક્ટોબર: અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ 30 સપ્ટેમ્બર 2023 ના રોજ પૂરા થતા ક્વાર્ટર અને અડધા વર્ષના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. કામકાજનાપ્રદર્શન અનુસાર, 8,316 મેગાવોટ (9,021 મેગાવોટ AC ક્ષમતા 2 સાથે)ની ઓપરેશનલ ક્ષમતા સાથે AGEL દેશમાં સૌથી મોટા ઓપરેટિંગ રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયોમાં અગ્રેસર સ્થાન યથાવત રાખ્યું છે. FY24 ના H1 માં…

Read More

Q2 results: Adani Green Energyનો ચોખ્ખો નફો બમણો થયો, શેરમાં ઉછાળો

અમદાવાદ, 30 ઓક્ટોબરઃ અદાણી ગ્રીન એનર્જીનો સપ્ટેમ્બર માસના અંતે પૂર્ણ થતાં બીજા ત્રિમાસિકમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો (Q2FY24) વાર્ષિક ધોરણે 149 ટકા વધી રૂ. 371 કરોડ થયો છે, જે એક વર્ષ અગાઉ સમાનગાળામાં રૂ. 149 કરોડ હતો. અદાણી ગ્રીન એનર્જીની આવકો અને નફામાં વૃદ્ધિ પાછળનું કારણ વીજના મજબૂત વેચાણોને આભારી છે. ગૌતમ અદાણી-નિયંત્રિત રિન્યુએબલ પાવર કંપનીની…

Read More