Adani-Hindenburg case verdict: સુપ્રીમ કોર્ટે વધુ તપાસની અરજી ફગાવી, અદાણી ગ્રુપના શેરોમાં 11 ટકા સુધીનો ઉછાળો
2024-01-03
અમદાવાદ, 3 જાન્યુઆરીઃ સુપ્રીમ કોર્ટની બેન્ચે અદાણી-હિન્ડેનબર્ગ કેસ મામલે વધુ તપાસની અરજી ફગાવી છે. તેમજ સેબીની સંપૂર્ણ તપાસમાં હિન્ડેનબર્ગ દ્વારા મૂકવામાં આવેલા તમામ આરોપો સાબિત ન થયા હોવાની જાહેરાત કરતાં અદાણી ગ્રુપના શેરોમાં તેજી જોવા મળી છે. અદાણી ગ્રુપના શેરોમાં 11 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં અદાણી પોર્ટ્સContinue Reading

