‘બ્રાન્ડ ફાઇનાન્સ ૨૦૨૬’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપ ટોપ-૧૦માં આવનારી સૌથી ઝડપી કંપની

અદાણી ગ્રુપ માત્ર ત્રણ વર્ષમાં “બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્ડિયા 100 રિપોર્ટ 2026” માં 8મા ક્રમે, ભારતના ટોપ-10 સૌથી મૂલ્યવાન બ્રાન્ડ્સમાં સામેલ થયું. બ્રાન્ડ વેલ્યુ 31.3 ટકા વધીને $8.48 અબજ થઈ, જે ભારતના ટોપ-20 બ્રાન્ડ્સમાં સૌથી વધુ વૃદ્ધિ છે. અદાણી ગ્રુપ દેશનું ત્રીજું સૌથી મૂલ્યવાન કન્ગ્લોમરેટ બન્યું. અદાણી પાવર ભારતની નં. 1 સૌથી મૂલ્યવાન એનર્જી બ્રાન્ડ. અદાણી…

Read More

5 વર્ષમાં અદાણી ગ્રુપ વિવિધ વ્યવસાયોમાં 15-20 અબજ ડોલરનું રોકાણ કરશે: ગૌતમ અદાણી

અમદાવાદ, 3 જૂનઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કંપનીના કપરા ચઢાણ અને વ્યાપાર સામ્રાજ્યની વધુ મજબૂતી વિશેના રહસ્યો ખોલ્યા છે એશિયાના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિએ જણાવ્યુ હતું કે, તાજેતરમાં આવેલી તમામ મુશ્કેલીઓનો સામનો કરીને અદાણી ગ્રુપે નોંધપાત્ર મજબૂતી દર્શાવી છે. પીટીઆઈના 1 જૂનના અહેવાલ મુજબ ગૌતમ અદાણીએ આગામી પાંચ વર્ષમાં તેના વિવિધ વ્યવસાયોમાં 15-20 અબજ…

Read More

ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ પહેલા જ હિન્ડેનબર્ગ રિસર્ચનું ‘શટર ડાઉન’

મુંબઇ, 17 જાન્યુઆરીઃ યુનાઇટેડ સ્ટેટ્સના નવા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણના માત્ર ત્રણ દિવસ પહેલા  વિવાદાસ્પદ શોર્ટ-સેલર હિન્ડેનબર્ગે તેની કંપની બંધ કરવાનો નિર્ણય લીધો છે. અચાનક લેવાયેલા આ નિર્ણયથી અનેક શંકા- કુશંકાઓ ઓ ઉભી થઈ છે. જાણકારો હિન્ડેનબર્ગને જ્યોર્જ સોરોસ અને ડીપ સ્ટેટ સાથે જોડી રહ્યા છે. ડીઆર ચોક્સી ફિનસર્વના મેનેજિંગ ડિરેક્ટર દેવેન ચોકસીએ જણાવ્યું…

Read More

અદાણી જૂથ છત્તીસગઢમાં 75000 કરોડનું રોકાણ કરશે

અમદાવાદ, 14 જાન્યુઆરીઃ અદાણી ગ્રુપ ઉદ્યોગોનું સતત વિસ્તરણ કરી રહ્યું છે. આ દિશામાં આગળ વધતા હવે છત્તીસગઢમાં મોટા રોકાણની યોજના બનાવી છે. અદાણી ગ્રુપે છત્તીસગઢમાં  વિવિધ ઉદ્યોગોના વિસ્તરણ માટે  ₹ 75,000 કરોડના રોકાણની જાહેરાત કરી છે. તદુપરાંત કંપની સિમેન્ટ પ્લાન્ટના વિસ્તરણ માટે વધારાના  ₹ 5,000 કરોડનું પણ રોકાણ કરશે. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈ સાથેની…

Read More

અદાણી ગ્રૂપની પેટ્રોકેમિકલ સેક્ટરમાં એન્ટ્રી, ઈન્ડોરમા સાથે સંયુક્ત સાહસ

VPL ની પ્રાથમિકતા રિફાઇનરી, પેટ્રોકેમિકલ અને કેમિકલ બિઝનેસની સ્થાપના અમદાવાદ, 8 જાન્યુઆરીઃ અદાણી ગ્રુપ હવે પેટ્રોકેમિકલ સેક્ટરમાં પ્રવેશવા જઈ રહ્યું છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના જૂથે થાઈલેન્ડની ઈન્ડોરમા રિસોર્સિસ લિમિટેડ સાથે ભાગીદારી કરી છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટાકંપની અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિટેડે ઇન્ડોરમા રિસોર્સિસ લિમિટેડ સાથે કરેલા સંયુક્ત સાહસને વેલોર પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (VPL) નામ આપવામાં…

Read More

પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફૂટપ્રિન્ટ વ્યાપ વધારવા અદાણી પાવરની રોકાણ પહેલ

અમદાવાદ, 29 ઑગસ્ટ: અદાણી પાવર લિમિટેડે (APL) મધ્ય પૂર્વમાં કંપનીનો પગદંડો વિસ્તાર્યો છે. કંપની સ્ટેટમેન્ટ મુજબ અદાણી પાવરે અબુ ધાબીમાં સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી પાવર મિડલ-ઇસ્ટ લિમિટેડનો સમાવેશ કર્યો છે. નવી પેટાકંપનીનો ઉદ્દેશ્ય પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંબંધિત ક્ષેત્રોમાં રોકાણ વધારવાનો રહેશે. કંપની દ્વારા સ્ટોક એકસ્ચેન્જ ફાઈલીંગ બાદ (27 ઓગસ્ટે) અદાણી પાવરના શેરમાં વધારો નોંધાયો હતો….

Read More

અદાણી ગ્રૂપ: MSCIના નિર્ણયથી વેઈટેજ વધશે, મોરેશિયસે હિંડનબર્ગનો રિપોર્ટ નકાર્યો  

અમદાવાદ, 16 ઓગસ્ટઃ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરને MSCI એ તેમની સમીક્ષામાં સમાવેશ કરવાનું નક્કી કર્યું છે. MSCIનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ ટૂંક સમયમાં જ US $ 2.2 બિલિયન એકત્ર કરવા માટે QIP લોન્ચ કરવા જઈ રહ્યું છે.  MSCI દ્વારા સમીક્ષાના કારણે MSCI કવરેજમાં અદાણી એનર્જી સોલ્યુશન્સનું વેઇટેજ વધશે. વળી અદાણી…

Read More

અદાણી ગ્રૂપની 5 કંપનીઓમાં પ્રમોટર્સે જૂન ક્વાર્ટરમાં રૂ. 23,000 કરોડનું રોકાણ કર્યું

અમદાવાદ, 19 જુલાઇઃ અદાણી ગ્રૂપની પાંચ કંપનીઓ – અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ., અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ, અંબુજા સિમેન્ટ લિમિટેડ, અદાણી પાવર લિમિટેડ અને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ-માં પ્રમોટર્સે જૂન ક્વાર્ટર દરમિયાન રૂ. 23,000 કરોડથી થોડું વધારેનું રોકાણ કરીને તેમના હોલ્ડિંગમાં વધારો કર્યો, તાજેતરની શેરહોલ્ડિંગ. ડેટા બતાવે છે. કંપની જૂન-24 માર્ચ-24 અંબુજા સિમેન્ટ 70% 66.74% અદાણી એન્ટર….

Read More