અદાણી પોર્ટ-મુંદ્રાએ 100 MMT કાર્ગો હેન્ડલ  કર્યો

મુંદ્રા, 6 ઓકટોબર: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ) કાર્યકુશળતામાં સતત સફળતાના શિખરો સર કરી રહ્યું છે. APSEZ મુન્દ્રાની ટીમે ચાલુ નાણાકીય વર્ષમાં 100 MMT કાર્ગો હેન્ડલ કર્યું છે. ગત વર્ષની તુલનાએ એક મહિના પેહલા આ સફળતા મેળવી છે. આ માઈલસ્ટોન પાર કર્યા બાદ હવે ચાલુ વર્ષનો 200 MMTનો ટાર્ગેટ છે. નોંધનીય છે કે…

Read More

અદાણી પોર્ટસ અને સેઝ ગુજરાતના કંડલા પોર્ટ ખાતે બહુહેતુક બર્થ વિકસાવશે

અમદાવાદ, 11 સપ્ટેમ્બર: પોર્ટ વિકાસકાર અને સંચાલક અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ)એ દિનદયાળ પોર્ટ ઓથોરિટી સાથે કંડલા પોર્ટ ખાતે ૧૩ નંબરની બર્થના વિકાસ માટે કન્સેશન એગ્રીમેન્ટ ઊપર દસ્તખત કર્યા છે.   સૂચિત બર્થનું સંચાલન અને કામકાજ અદાણી પોર્ટસ અને સેઝ (APSEZ) ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની ડીપીએ કન્ટેનર એન્ડ ક્લીન કાર્ગો ટર્મિનલ લિ (DPACCCTL)…

Read More

અદાણી જૂથના પ્રદર્શનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ: ત્રિમાસીક ગાળાના EBITDA માં 45.13 % વધારો

અમદાવાદ, 20 ઓગસ્ટઃ આરોપોનો સામનો કરતા અદાણી ગ્રૂપના પ્રદર્શનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ જોવા મળી છે. પોર્ટથી લઈને એરપોર્ટ સુધીના બિઝનેસમાં વૃદ્ધિ નોંધાઈ છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં અદાણી ગ્રૂપનો EBITDA વાર્ષિક ધોરણે 32.87 % વધીને ₹. 22570 કરોડે પહોંચ્યો હતો. જેના કારણે 12-મહિનાનો EBITDA વધીને ₹. 79180 કરોડ થયો, જે ગત વર્ષ કરતાં 45.13% વધુ છે. જૂથે…

Read More

CORPORATE/ BUSINESS NEWS

અદાણી પોર્ટે ઇન્ડિઅન ઓઇલ ટેન્કીગમાં ૪૯.૩૮% હિસ્સો રૂ. 1050 કરોડમાં હસ્તગત કર્યો અમદાવાદ: પરિવહન યુટિલિટી  અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ વિકાસકાર અને લિકવીડ સ્ટોરેજની સુવિધાઓનું સંચાલન કરતી ઇન્ડિઅન ઓઇલટેન્કિંગ લિમિટેડ (IOTL)માં Oiltanking India GmbHનો 49.38% ઇક્વિટી હિસ્સો હસ્તગત કર્યો છે. ઇન્ડિઅન ઓઇલ ટેન્કીગ લિ.ની 71.57% હિસ્સેદારી ધરાવતી પેટા કંપની  IOT ઉત્કલ એનર્જી…

Read More