અદાણી પોર્ટસ અને સેઝના નાણા વર્ષ-26ના ત્રીજા ત્રિમાસિકમાં એબિડ્ટા 20% વધી

અમદાવાદ, 4 ફેબ્રુઆરી: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) એ 31 ડિસેમ્બર, 2025 ના રોજ પૂરા થયેલા તેના ત્રિમાસિક અને નવ માસિક પરિણામો આજે જાહેર કર્યા છે. એસેટ-લાઇટ સેવાઓએ લોજિસ્ટિક્સ આવકમાં વાર્ષિક ધોરણે 62%થી વધારો નોંધાવીને રુ.1,121 કરોડ સુધી પહોંચાડી છે. જ્યારે આંતર રાષ્ટ્રીય ફ્રેઇટ નેટવર્ક સેવાઓનો એબિડ્ટા વાર્ષિક ધોરણે 770 bps વધ્યો છે….

Read More

અદાણી પોર્ટ્સનો Q4 નફો ૪૮% વધી રૂ. ૩,૦૧૪ કરોડ, રૂ. ૭ ડિવિડન્ડ

અમદાવાદ, 1 મેઃ અદાણી પોર્ટ્સનો Q4 ચોખ્ખો નફો ૪૮% વધીને રૂ. ૩,૦૧૪ કરોડ થયો હોવાનું જાહેર કર્યું છે, જે ગયા વર્ષે આ સમયગાળામાં રૂ. ૨,૦૪૦ કરોડનો નફો નોંધાવ્યો હતો. કુલ આવક રૂ. ૭,૧૯૯.૯૪ કરોડથી વધીને રૂ. ૮,૭૬૯.૬૩ કરોડ થઈ છે, જે લગભગ ૨૨ ટકાનો ઉછાળો દર્શાવે છે. કુલ ખર્ચ રૂ. ૪,૪૫૦.૫૨ કરોડથી વધીને રૂ. ૫,૩૮૨.૧૩…

Read More

અદાણીએ 8 ટગનો રુ.450 કરોડનો ઓર્ડર કોચીન શિપયાર્ડને આપ્યો

અમદાવાદ, 29 ડિસેમ્બર: સંકલિત ટ્રાન્સપોર્ટ યુટિલિટી કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ કોચીન શિપયાર્ડ લિ.ને આઠ હાર્બર ટગ્સનો રૂ. 450 કરોડનો ઓર્ડર આપ્યો છે. ભારતીય બંદરોમાં જહાજોની આવન જાવન કામગીરીની કાર્યક્ષમતા અને સલામતીમાં નોંધપાત્ર સુધારો કરવા સક્ષમ અંદાજે રુ.450 કરોડની કુલ કરાર કિંમતની આ ટગ્સની ડિલિવરી ડિસેમ્બર 2026માં શરૂ થશે અને મે…

Read More

અદાણી જૂથના પ્રદર્શનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ: ત્રિમાસીક ગાળાના EBITDA માં 45.13 % વધારો

અમદાવાદ, 20 ઓગસ્ટઃ આરોપોનો સામનો કરતા અદાણી ગ્રૂપના પ્રદર્શનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ જોવા મળી છે. પોર્ટથી લઈને એરપોર્ટ સુધીના બિઝનેસમાં વૃદ્ધિ નોંધાઈ છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં અદાણી ગ્રૂપનો EBITDA વાર્ષિક ધોરણે 32.87 % વધીને ₹. 22570 કરોડે પહોંચ્યો હતો. જેના કારણે 12-મહિનાનો EBITDA વધીને ₹. 79180 કરોડ થયો, જે ગત વર્ષ કરતાં 45.13% વધુ છે. જૂથે…

Read More

ટ્રાન્સશિપમેન્ટ વિઝિંજમ પોર્ટે પ્રથમ કન્ટેનર શિપ હાંસલ કર્યું

તિરુવનંતપૂરમ, 12 જૂલાઇ: અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનમિક ઝોને  વિઝીન્જમ પોર્ટ ખાતે તેના સૌ પ્રથમ ’મધર શિપ’ના આગમનની ઘોષણા કરી છે. અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓથી સજ્જ ભારતના પ્રથમ સ્વચાલિત બંદરની આ સાથે શરૂઆત પણ થઇ છે, જે આધુનિક કન્ટેનર હેન્ડલિંગ સાધનો અને વિશ્વ-કક્ષાના ઓટોમેશન અને IT સિસ્ટમ્સ સાથે મોટા જહાજોનું સંચાલન કરવા માટે સમર્થ છે….

Read More

અદાણી પોર્ટ્સના કાર્ગો વોલ્યુમમાં 12% વૃદ્ધિ સાથે 37 MMTનો બેન્ચમાર્ક  

અમદાવાદ, 3 જુલાઇઃ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) ની કાર્ગો વોલ્યુમ ક્ષમતા વાર્ષિક ધોરણે 12 ટકા વધીને 37 મિલિયન મેટ્રિક ટન (MMT) સુધી પહોંચી ગઈ છે. આ કામગીરી અંતર્ગત કન્ટેનરના જથ્થામાં વાર્ષિક 33 ટકાનો વધારો તેમજ પ્રવાહી અને ગેસ કાર્ગોમાં 8 ટકાનો વધારો નોંધાયો છે. અદાણી ગ્રૂપના પોર્ટ આર્મના વોલ્યુમમાં વાર્ષિક 24…

Read More

 અદાણી પોર્ટસએ દાર એસ સલામ પોર્ટમાં કન્ટેનર ટર્મિનલ-૨નું સંચાલન કરવા ૩૦ વર્ષના કરાર કર્યા

અમદાવાદ/અબુધાબી,  ૧ જૂન: અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ. (APSEZ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી ઈન્ટરનેશનલ પોર્ટ્સ હોલ્ડિંગ્સ Pte Ltd. (AIPH) તાંઝાનિયા પોર્ટ્સ ઓથોરિટી સાથે કન્ટેનર ટર્મિનલ 2ના સંચાલન અને કામકાજ માટે 30-વર્ષના કન્સેશન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ચાર બર્થ સાથે કન્ટેનર ટર્મિનલ-2  વાર્ષિક 1 મિલિયન TEUsની  કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ધરાવે છે. 2023ના વર્ષમાં…

Read More

અદાણી પોર્ટસ અને સેઝના નફામાં વાર્ષિક ધોરણે ૬૫%નો ઉછાળો

અમદાવાદ, ૧ ફેબ્રુઆરી: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (“APSEZ”) એ  ​​૩૧ ડિસેમ્બર,૨૦૨૩ના રોજ પૂરા થતા ક્વાર્ટર અને નવ મહિનાના તેના પરિણામો આજે જાહેર કર્યા છે. APSEZ ના સી.ઈ.ઓ. અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે,અમારા પ્રથમ બંદર, મુન્દ્રાએ જે વર્ષે કામગીરીના ૨૫ વર્ષ પૂરા કર્યા ત્યારથી APSEZ એ ક્વાર્ટર ૩ અને નવ માસમાં સૌથી વધુ…

Read More