અદાણી પોર્ટસના નવા MD તરીકે કરણ અદાણી
અમદાવાદ, 4 જાન્યુઆરી: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ), એ હાલના સીઈઓ કરણ અદાણીને મેનેજિંગ ડિરેક્ટરપદે નિયુક્ત કર્યા છે, આ પદ ઉપર અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી હતા.આ સાથે ગૌતમ અદાણીને APSEZના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે. ૨૦૦૯માં મુંદ્રા પોર્ટ ખાતે અદાણી ગ્રુપ સાથે પોતાની કારકિર્દીનો આરંભ કરનાર કરણ અદાણીએ…
