Adani Portsએ રૂ. 5,000 કરોડ સુધીનું ફંડ એનસીડી મારફત એકત્ર કરવાની મંજૂરી આપી
અમદાવાદ, 3 જાન્યુઆરીઃ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રૂ. 1,000ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 5,000 કરોડના એનસીડી લોન્ચ કરવા મંજૂરી આપી છે. કંપની એક કે તેથી વધુ તબક્કામાં એનસીડી યોજી આ ફંડ એકત્ર કરી શકે છે, તેવી જાણકારી કંપનીએ 3 જાન્યુઆરીએ સ્ટોક એક્સચેન્જને જાણ કરી હતી. કંપનીએ જણાવ્યું હતું…
