અદાણી ટોટલ ગેસના Q1 પરિણામોઃ કર બાદનો નફો 133 કરોડ
અમદાવાદ, 22 જુલાઈ: શહેરી ગેસ વિતરણ કંપનીઓમાંની એક અદાણી ટોટલ ગેસ લિ. (ATGL)એ ૩૦ જૂન ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટર અને નાણાકીય વર્ષ દરમિયાન તેના કામકાજ, માળખાકીય અને નાણાકીય બાબતોની જાહેરાત કરી છે. અદાણી ટોટાલ ગેસ લિ.ના મુખ્ય કારોબારી અધિકારી સંજય પંડિતાએ જણાવ્યું હતું કે કંપનીએ અહેવાલના ગાળા દરમિયાન વાર્ષિક ધોરણે વોલ્યુમમાં ૧૩%…
