Adani Wilmarને 79 કરોડ ખોટ, આવક 12% ઘટીઃ Adani Total Gasનો નફો 9% વધી ₹150 કરોડ

અમદાવાદ, 2 ઓગસ્ટઃ અદાણી વિલમરે જૂન ત્રિમાસિકમાં રૂ. 79 કરોડની કોન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ નોંધાવી છે. કંપનીએ ગત વર્ષે રૂ. 194 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. કુલ આવક 12 ટકા ઘટી રૂ. 12928 કરોડ થઈ છે. જે ગતવર્ષે રૂ. 14724 કરોડ હતી. અદાણી વિલ્મરના MD અને CEO, અંગશુ મલિકે જણાવ્યું હતું કે કંપની ચોક્કસ ભૌગોલિક વિસ્તારો…

Read More