Q2 Results: Adani Total Gasનો ચોખ્ખો નફો 8% વધીને રૂ. 173 કરોડ થયો

અમદાવાદ, 31 ઓક્ટોબરઃ અદાણી ટોટલ ગેસે Q2FY24માં તેના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 8 ટકા વૃદ્ધિ નોંધાવી છે. અદાણી ટોટલ ગેસનો ચોખ્ખો નફો રૂ. 173 કરોડ થયો છે. સમાન સમયગાળામાં ઓપરેશન્સમાંથી કોન્સોલિડેટેડ રેવેન્યુ વાર્ષિક ધોરણે 0.92 ટકા ઘટીને રૂ. 1179 કરોડ રહી હતી. કંપનીની EBITDA વાર્ષિક ધોરણે 22 ટકા વધીને રૂ. 289 કરોડ થઈ છે….

Read More