અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી એનર્જી QIP મારફત 2.5 અબજ ડોલર એકત્ર કરશે
અમદાવાદ, 4 જુલાઇઃ અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી એનર્જી સોલ્યુશન્સ સામૂહિક રીતે, $3.5-4 બિલિયનના ભંડોળ એકત્ર કરવાની યોજનાને મંજૂરી આપવાનું વિચારી રહ્યા હોવાનું જાણવા મળે છે. બજેટ પછી બે QIP લોન્ચ કરાય તેવી શક્યતા છે. જેમાં અદાણી એનર્જી સોલ્યુશન્સ લગભગ $750 મિલિયન (અંદાજે રૂ. 6,266 કરોડ) અને અદાણી એન્ટરપ્રાઇઝિસ આશરે $1.5Continue Reading






