અદાણી વિન્ડે મુંદ્રામાં 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું
2026-04-20
અમદાવાદ, 20 એપ્રિલઃ કચ્છના સફેદ રણની સરહદે મુંદ્રાના કિનારે ગ્રીન એનર્જી ક્રાંતિનું નવું પ્રતીક ઊભું થયું છે. ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની અગ્રણી કંપની અદાણી વિન્ડે ટેકનોલોજીની દુનિયામાં એક નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યુ છે. કંપનીએ કચ્છના મુંદ્રા ખાતે 5 મેગાવોટ (MW) ની ક્ષમતા ધરાવતા મહાકાય વિન્ડ ટર્બાઇન પ્રોટોટાઇપનું સફળતાપૂર્વક કમિશનિંગ કર્યુંContinue Reading

