SME માટે આદિત્ય બિરલા ફાઇનાન્સે ‘ઉદ્યોગ પ્લસ’ ઇનોવેટિવ વન-સ્ટોપ બિઝનેસ પ્લેટફોર્મ લોન્ચ કર્યું

અમદાવાદ, 8 ઓગસ્ટ: SME સેક્ટર માટે આદિત્ય બિરલા કેપિટલની ધિરાણ આપતી પેટાકંપની આદિત્ય બિરલા ફાઇનાન્સ લિમિટેડે (ABFL)એ ઉદ્યોગ પ્લસ  ઇનોવેટિવ વન-સ્ટોપ બિઝનેસ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ નવું બીટુબી ડિજિટલ પ્લેટફોર્મ ગુજરાતના વિકસતા MSME ક્ષેત્ર માટે ધિરાણ, સુરક્ષા, રોકાણ, માર્ગદર્શન અને મૂલ્યવર્ધિત સેવાઓ સહિત અનેકવિધ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ ઓફર કરે છે. ઉદ્યોગ પ્લસ દ્વારા ABFL ગુજરાતમાં…

Read More

કુમાર મંગલમ બિરલાને પદ્મ ભૂષણ એવોર્ડ એનાયત

નવી દિલ્હી, 23 માર્ચઃ જાણીતા ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાને રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તરફથી પદ્મ ભૂષણ એવોર્ડ એનાયત કરાયો છે. બિરલાને વેપાર અને ઉદ્યોગમાં તેમના યોગદાન બદલ પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા છે. રાષ્ટ્ર-નિર્માણ અને ટ્રસ્ટીશીપની ભાવનાએ મારા પરિવારને પેઢીઓ સુધી માર્ગદર્શન આપ્યું છે અને તેથી આ રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરવું વાસ્તવમાં…

Read More