માર્કેટ લેન્સઃ પ્રોફીટ બુકિંગ પ્રેશર વચ્ચે NIFTY માટે  25500નું લેવલ મુખ્ય રેઝિસ્ટન્સ

NIFTY માટે, 25,200 એ તાત્કાલિક સપોર્ટ છે જેના પર નજર રાખવી જરૂરી રહેશે, ત્યારબાદ 25,000 આવે છે, જે એક મહત્વપૂર્ણ સપોર્ટ ઝોન છે. ઉપરની તરફ, 25,500 એક મુખ્ય રેઝિસ્ટન્સ લેવલ તરીકે કામ કરી શકે છે; વધુ તેજી જોવા માટે આ રેઝિસ્ટન્સની ઉપર નિર્ણાયક ચાલ આવવી જરૂરી રહેશે તેવું ટેકનિકલ એનાલિસ્ટ્સ અને  બજાર પંડિતોનું કહેવું છે….

Read More