Stocks to Watch: HeroMoto, OlaElectric, StarCement, UniversalAutofoundry, Aerpace, SenoresPharma, VentiveHospitality અમદાવાદ, 30 ડિસેમ્બરઃ નિફ્ટીએ શુક્રવારે 23600 પોઇન્ટની ડબલ બોટમ રચવા સાથે પોઝિટિવ બંધ આપ્યું છે. સાથે સાથે આગલાં સપ્તાહની ઇનરસાઇડ રેન્જમાં બંધ આપીને સુધારાની આગેકૂચનો આશાવાદ જાળવ્યો છે. જોકે, આ લેવલથી કોઇપણ એક બાજુ બ્રેકઆઉટની શક્યતા, વોલેટિલિટીને ધ્યાનમાં રાખીને સ્ટોકContinue Reading