AGEL માં પ્રમોટર્સે હિસ્સો , રૂ.9,350 કરોડનું ઇન્ફ્યુઝન મજબૂત વિશ્વાસનો સંકેત   

અમદાવાદ, 18 જુલાઈ: અદાણી ગ્રીન એનર્જી (AGEL) માં મજબૂત વિશ્વાસનો સંકેત આપતા એક પગલામાં પ્રમોટર એન્ટિટી આર્ડોર ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગે વોરંટને ઇક્વિટીમાં રૂપાંતરિત કર્યા છે. જેનાથી રિન્યુએબલ એનર્જી ફ્લેગશિપમાં તેનો હિસ્સો 56% થી વધીને 62.5% થયો છે. 18 જુલાઈ, 2025 ના રોજ પૂર્ણ થયેલ રૂપાંતરમાં જાન્યુઆરી 2024 માં યુનિટ દીઠ રૂ. 1,480.75 ના ભાવે વોરંટ જારી…

Read More

ગ્રીન એનર્જી ક્ષેત્રે AGEL ની ઉત્પાદન ક્ષમતામાં 34% વૃદ્ધિ

અમદાવાદ, 15 ઓક્ટોબરઃ ગ્રીન એનર્જી ક્ષેત્રે અદાણી ગ્રૂપનું વર્ચસ્વ ઉત્તરોત્તર વધી રહ્યું છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની (AGEL) કાર્યક્ષમતામાં નાણાકીય વર્ષ 2025 ના પ્રથમ છ મહિનામાં 34% નો વધારો નોંધાયો છે. હવે AGELની ઉત્પાદન ક્ષમતા 11,148 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે. આ વૃદ્ધિ 2,418 મેગાવોટ સૌર ઉર્જા અને 450 મેગાવોટના વિન્ડ પ્લાન્ટ્સ સહિત ગ્રીનફિલ્ડના વધારા…

Read More

10,000 MW રિન્યુએબલ એનર્જી ઉત્પાદન લક્ષ્યાંક હાંસલ કરનારી અદાણી એનર્જી સર્વ પ્રથમ કંપની

ભારતમાં સૌથી મોટો 10,934 મેગાવોટનો ઓપરેટિંગ પોર્ટફોલિયો ખાવડા ખાતેના 2,000 મેગાવોટની સૌર ક્ષમતાનું યોગદાન 2024માં 2,848 મેગાવોટ રિન્યુએબલ ક્ષમતા જોડવામાં આવી અમદાવાદ,૩ એપ્રિલ: પૈકીની એક અદાણી ગ્રીન એનર્જી લિ (AGEL) એ તેના સંચાલકીય પોર્ટફોલિયોના 10,000 મેગાવોટના આંકને પાર કર્યો છે. અદાણી ગ્રીન એનર્જીના સંચાલકીય પોર્ટફોલિયોમાં 7,393 મેગાવોટ સૌર, 1,401 મેગાવોટ પવન  ઉર્જા અને 2,140 મેગાવોટ…

Read More