વૈશ્વિક સ્તરે ભાવમાં વૃદ્ધિના પગલે કપાસની નિકાસ બે વર્ષની ટોચે, ડિસ્કાઉન્ટે વેચાણ વૃત્તિએ વેગ આપ્યો

અમદાવાદ, 16 ફેબ્રુઆરીઃ ભારતમાંથી કપાસની નિકાસ ફેબ્રુઆરીમાં બે વર્ષની ટોચે પહોંચવાની તૈયારીમાં છે, જેની પાછળનું કારણ વૈશ્વિક ભાવોમાં વૃદ્ધિ છે. બ્રાઝિલ અને અમેરિકામાંથી ફાઈબરનો સ્રોત મેળવ્યા બાદ હવે એશિયન ખરીદદારો ભારતીય કપાસ પ્રત્યે આકર્ષણ ધરાવે છે. આ મહિને બેન્ચમાર્ક યુએસ કોટન ફ્યુચર્સ 17 મહિનાની ઊંચી સપાટીએ પહોંચે તે પહેલાં, વિશ્વનો બીજો સૌથી મોટો કપાસ ઉત્પાદક…

Read More

ડુંગળીનું રાજકારણ બનશે ભાવ ઘટાડાનું કારણઃ ફેબ્રુઆરી સુધીમાં રૂ.20/કીલો થવાની આશા, 7 લાખ ટન બજારમાં ઠલવાશે

અમદાવાદ, 13 ડિસેમ્બરઃ કેન્દ્ર સરકારે ડુંગળીના વધતા ભાવો પર અંકુશ લાદવા ડુંગળીનો વિશાળ બફર સ્ટોક બનાવ્યો છે. જેમાંથી મોટાભાગનો સ્ટોક ચૂંટણી પહેલા ફેબ્રુઆરી સુધીમાં બજારમાં ઠાલવવાની યોજના પણ બનાવી છે. ગ્રાહક બાબતોના સચિવ રોહિત સિંહે જણાવ્યું છે કે માર્ચ સુધીમાં ડુંગળીના ભાવ ઘટીને રૂ. 20 પ્રતિ કિલોગ્રામ થઈ શકે છે. સરકાર તેના ભાવને અંકુશમાં રાખવા…

Read More

Sugar Exports: સરકારે ખાંડની નિકાસ પરના નિયંત્રણો 31 ઓક્ટોબરથી લંબાવ્યા

અમદાવાદ, 18 ઓક્ટોબરઃ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ આજે તેના તાજેતરના આદેશમાં ખાંડની નિકાસ પરના નિયંત્રણોને 31 ઓક્ટોબરથી આગળના આદેશો સુધી લંબાવી દીધા છે. આનો આવશ્યક અર્થ એ છે કે સુગર કોમોડિટી પ્રતિબંધિત શ્રેણીમાં ચાલુ રહેશે. જ્યારે નિકાસ માટે ખાંડના કોઈ ક્વોટાની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી, તેથી હાલ માટે નિકાસ પર…

Read More

ખાંડની નિકાસ પર ઓક્ટોબરથી શરૂ થતી નવી સિઝનમાં પ્રતિબંધ મૂકાઇ શકે

અમદાવાદ, 28 સપ્ટેમ્બરઃ આગામી સિઝનમાં ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકે તેવી શક્યતા જણાઈ રહી છે. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ અંગે જાહેરાત થઈ શકે છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે, 1 ઓક્ટોબરથી શરૂ થતી આગામી સિઝન દરમિયાન ભારત ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકે તેવી શક્યતા છે. આ અંગેની સૂચના નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં અપેક્ષિત છે, ખાંડની સિઝન…

Read More