Budget 2023: એગ્રીટેક સેક્ટરને કર મુક્તિ સાથે સસ્તી લોનની અપેક્ષા
નવી દિલ્હી: દેશના એગ્રીટેક સેક્ટરને કેન્દ્રીય બજેટ 2023થી ઘણી આશાઓ છે. એગ્રીટેક સેક્ટરના એક્ઝિક્યુટિવનું માનવું છે કે કેન્દ્ર સરકાર સામાન્ય બજેટમાં ટેક્સમાં છૂટ અને સસ્તી લોન આપીને દેશના કૃષિ ક્ષેત્રને મદદ કરી શકે છે. કોરોના ક્રાઇસિસ દરમિયાન કૃષિ ક્ષેત્રે શ્રેષ્ઠ વિકાસ દર નોંધાવ્યો હતો. એગ્રીટેક સેક્ટરને આશા છે કે બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ એગ્રીટેક સેક્ટરને…
