Gold All Time High at RS. 64500: અમદાવાદ હાજર સોનુ રૂ. 700 ઉછળી 63500ની નવી ટોચે અમદાવાદ, 4 મેઃ મૂડીરોકાણ માટે સેફ હેવન ગણાતાં સોનામાં ધીરે ધીરે સટ્ટારૂપી હેવાન હાવી થઇ રહ્યો છે. આસમાની- સુલતાની અને રોજ રૂ. 500- 1000ના ઉછાળાના કારણે સામાન્ય રોકાણકાર વર્ગ તેમજ સ્ટોકિસ્ટો હવે અતિની ગતિContinue Reading