Tag: Ahmedabad

  • SME IPO કેવી રીતે લાવી શકાય તે અંગે કોન્ક્લેવ યોજાઇ

    SME IPO કેવી રીતે લાવી શકાય તે અંગે કોન્ક્લેવ યોજાઇ

    હેમ સિક્યુરિટીઝના ઉપક્રમે યોજાયેલી SME IPO કોન્ક્લેવમાં 225થી વધુ ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો અમદાવાદ, 30 એપ્રિલઃ સ્મોલ- મિડિયમ એન્ટરપ્રાઇસિસ પ્રાઇમરી માર્કેટ મારફત ફંડ્સ કેવી રીતે મેળવી શકે તે અંગે માર્ગદર્શન આપવાના હેતુથી હેમ સિક્યુરિટિઝના ઉપક્રમે અમદાવાદના આંગણે એસએમઇ આઇપીઓ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્યોગ સાહસિકો સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ દ્વારા કેવી રીતે લાભો મેળવી શકે…

  • મેગ્નીફ્લેક્સએ અમદાવાદમાં પ્રથમ એક્સક્લુસિવ સ્ટોર શરૂ કર્યો

    મેગ્નીફ્લેક્સએ અમદાવાદમાં પ્રથમ એક્સક્લુસિવ સ્ટોર શરૂ કર્યો

    અમદાવાદ: મેગ્નીફ્લેક્સ ઇન્ડિયા (મેઇડ ઇન ઇટાલી), યુરોપની નં. 1 મેટ્રેસિસ બ્રાન્ડે અમદાવાદમાં સૌપ્રથમ એક્સક્લુસિવ આઉટલેટનો પ્રારંભ કર્યો છે. કંપની ભારતમાં ઇટાલીયન મેટ્રેસિસ અને સ્લિપ એસેસરીઝમાં શ્રેષ્ઠતા ધરાવે છે. સ્ટોર 7 પ્રીમિયમ ગાદલા અને એર્ગો બેડ પ્રદર્શિત કરે છે. મેગ્નીફ્લેક્સ ઇન્ડિયાના એમડી આનંદ નિચાણીએ જણાવ્યું હતુ કે અમે વર્તમાન નાણાકીય વર્ષ (2022-23) દરમિયાન અમારા ફ્રેન્ચાઈઝી નેટવર્કને…

  • પેસેન્જર વ્હીકલ્સની માગ સતત વધવા સામે ટૂ-વ્હીલર્સની માગ ધીમી

    પેસેન્જર વ્હીકલ્સની માગ સતત વધવા સામે ટૂ-વ્હીલર્સની માગ ધીમી

    MSIL, AL, OEM, BHFC અને APTYના શેર્સમાં જોવા મળી શકે સુધારાનું આકર્ષણ ઓટોમોબાઈલ: અમદાવાદ ઓટો હબની સ્થિતિ ઉપર એક નજરઃ MOSLની નજરે  MSIL માટે SUV કેટેગરીમાં નવી પ્રોડક્ટ લૉન્ચ થવા પર પેસેન્જર વ્હીકલ્સની માગ વધી રહી છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સની માંગમાં અચાનક વધારો થવાથી મોટર વાહન ઉત્પાદકો અને સપ્લાયર્સ વૈશ્વિક સ્તરે માઇક્રોચિપ્સની અછતનો…

  • અમદાવાદ આં.રા. એરપોર્ટને ‘શ્રેષ્ઠ એરપોર્ટ’નો એવોર્ડ

    અમદાવાદ આં.રા. એરપોર્ટને ‘શ્રેષ્ઠ એરપોર્ટ’નો એવોર્ડ

    અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું છે. આંતરરાષ્ટ્રીય હવાઈમથકને કદ અને વિસ્તારની દ્રષ્ટિએ વર્ષ 2021ના શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ આપવામાં આવ્યો છે. એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) દ્વારા સૂચવેલ એરપોર્ટ સર્વિસ ક્વોલિટી (ASQ)ના પ્રમાણે એરપોર્ટે શ્રેષ્ઠતાના તમામ માનકો સર કર્યા છે. SVPI એરપોર્ટ અમદાવાદે કોવિડ દિશાનિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરવા અવિરત પ્રયત્નો કરી…