ભારતપેએ ભારતપે વન લોન્ચ કર્યુ ઓલ-ઇન-વન પેમેન્ટ ડિવાઇસ
નવી દિલ્હી, 25 એપ્રિલ:ભારતપેએ ઓલ-ઇન-વન પેમેન્ટ પ્રોડક્ટ ભારતપે વન લોન્ચ કર્યાની જાહેરાત કરી છે જે પીઓએસ, ક્યુઆર અને સ્પીકરને એક જ ડિવાઇસમાં ઇન્ટિગ્રેટ કરે છે. આ નવીનતમ પ્રોડક્ટ ડાયનેમિક અને સ્ટેટિક ક્યુઆર કોડ, ટેપ-એન્ડ-પે અને વિવિધ ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ્સ પર પરંપરાગત કાર્ડ પેમેન્ટ વિકલ્પો સહિત વર્સેટાઇલ પેમેન્ટ સ્વીકૃતિ વિકલ્પો ઓફર કરે છે. કંપની પહેલા…
