ANALYTIX SOLUTIONS ગુજરાતમાં 250 કરોડનું રોકાણ, 2000 રોજગારી સર્જશે
2023-01-24
કંપનીને ગ્રેટ પ્લેસ ટુ વર્ક તરીકે અગ્રણી સર્વેક્ષણ સંસ્થા GPTW તરફથી ગ્રેટ પ્લેસ ટૂ વર્ક સન્માન અમદાવાદઃ એનાલિટિક્સ સોલ્યુશન્સે ચાલુ નાણાકીય વર્ષમાં આશરે 400 કર્મચારીઓની નવી ભરતી કરીને તેની ટીમની સાઇઝ 750-800 સુધી પહોંચાડી છે. સંખ્યામાં વધારો ગુજરાત સરકારની નવી IT/ ITES policyની જાહેરાત પછી કરાયો છે. એનાલિટિક્સે રાજ્ય સરકારContinue Reading

