અન્નૂ પ્રોજેક્ટ્સ IPO મારફતે રૂ. 175 કરોડ એકત્ર કરશે, પ્રાઇસ બેન્ડ રૂ. 94-99, IPO 25-28 ઓગસ્ટ દરમિયાન ખુલશે
આઇપીઓ ખૂલશે 25 ઓગસ્ટ આઇપીઓ બંધ થશે 28 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 94-99 લોટ સાઇઝ 151 શેર્સ અને ગુણાંકમાં રિટેલ પોર્શન 50 ટકા આઇપીઓ સાઇઝ રૂ. 175 કરોડ લિસ્ટિંગ બીએસઇ એનએસઇ આઇપીઓ સાઇઝ 1,76,83,000 શેર્સ અમદાવાદ, 20 ઓગસ્ટ: અન્નૂ પ્રોજેક્ટ્સ લિમિટેડ, એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC) ક્ષેત્રે કાર્યરત કંપનીએ તેના આગામી IPO માટે…
