આર્કોઇરિસ ટ્રેડિંગ, ક્રેડિટબુલ્સ ઈન્ડિયા માટે રોકાણકારોને NSEની ચેતવણી
મુંબઇ, 10 જાન્યુઆરીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જના આર્કોઇરિસ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સાથે સંકળાયેલ સુબલ સરકાર અને ધનેશ સરકાર નામની વ્યક્તિઓ તથા ક્રેડિટબુલ્સ ઈન્ડિયા નામની કંપની સાથે સંકળાયેલ ધારા ભરડિયા અને ધવલ સોલાણી નામની વ્યક્તિઓ લોકો પાસેથી ફંડ એકત્ર કરી રહી છે અને શેરબજારમાં બિનઅધિકૃત પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીઝ અને રોકાણો પર ખાતરીપૂર્વક/ગેરંટેડ વળતર પૂરા પાડે…
