યુનિયન મ્યુચ્યુઅલ ફંડે અર્થયા એસઆઇએફ સાથે ઇક્વિટી લોંગ-શોર્ટ ઇન્વેસ્ટિંગમાં પ્રવેશ કર્યો

અમદાવાદ, 4 મે : યુનિયન મ્યુચ્યુઅલ ફંડે અર્થયા એસઆઇએફ (સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ) હેઠળ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી લોંચ કર્યાંની જાહેરાત કરી છે, જેની સાથે તેણે સેબીના નવા રજૂ કરાયેલા એસઆઇએફ ફ્રેમવર્કમાં પ્રવેશ કર્યો છે. અર્થયા ઇક્વિટી લોંગ શોર્ટ ફંડની શરૂઆતી ઓફરિંગ રોકાણકારોને વધુ ડાયનેમિક ઇક્વિટી અભિગમ પ્રદાન કરવા ડિઝાઇન કરાયો છે, જેનો ઉદ્દેશ્ય માત્ર ઉભરતાં માર્કેટમાં જ…

Read More

UNION MUTUAL FUNDએ ARTHAYA SIFના લોન્ચ સાથે સ્પેશ્યલાઈઝ્ડ  ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સમાં પ્રવેશ કર્યો

અમદાવાદ, 30 જાન્યુઆરી:યુનિયન એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઈવેટ લિ. (UNION AMC)એ  અર્થયા એસઆઈએફના લોન્ચિંગ સાથે સ્પેશ્યલાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (SIF)માં પ્રવેશ કર્યો હોવાની જાહેરાત કરી છે. યુનિયન મ્યુચ્યુઅલ ફંડ ઓફર કરવામાં આવેલું આ પ્લેટફોર્મ ઇક્વિટી, હાઇબ્રિડ અને ફિક્સ્ડ ઇન્કમ સેગમેન્ટમાં હેતુ-આધારિત, સક્રિય રીતે સંચાલિત રોકાણ વ્યૂહરચનાઓ પ્રદાન કરે છે. ‘અર્થયા’ શબ્દ સંસ્કૃત શબ્દ અર્થ પરથી ઉતરી આવ્યો છે….

Read More