બરોડા બીએનપી પારિબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે AUMમાં નવો માઇલસ્ટોન રચ્યો
અમદાવાદ, 17 માર્ચઃ એસેટ મેનેજર વચ્ચેના સંયુક્ત સાહસ બરોડા બીએનપી પારિબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે પોતાની ચોથી વર્ષગાંઠની ઉજવણી સાથે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ રૂ. 55,000 કરોડથી વધુની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) સુધી પહોંચવાનો માઇલસ્ટોન પાર કર્યો છે. ચોથી વર્ષગાંઠના અવસરે કંપનીએ પોતાના નેટવર્કમાં નોંધપાત્ર વિસ્તરણ પણ કર્યું છે. હાલમાં કંપની…
