ગાંધીનગર: ઈન્ડિયા ઈલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશન (IESA), સેમિકન્ડક્ટર્સ અને ESDM (ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગ)એ ‘ભારતમાં સેમિકન્ડક્ટર: પડકારો અને તકો’ પર રાષ્ટ્રીય સેમિનારનું સમાપન કર્યું હતું. આ કાર્યક્રમમાં લગભગ 500 એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી અને તેને સરકારના વરિષ્ઠ અધિકારીઓ, ઇન્ડસ્ટ્રીઝના લિડર્સ, કુશળ શિક્ષણવિદો અને નિષ્ણાતોએ સંબોધિત કર્યા હતા. આContinue Reading