માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 22339-22164, રેઝિસ્ટન્સ 22655-22794, ઇન્ટ્રા-ડે વોચઃ એન્ડ્રુયુલે, ઇરેડા, જ્યુબિલન્ટ ફુડ
અમદાવાદ, 5 એપ્રિલઃ સેન્સેક્સ અને નિફ્ટી નેગેટિવ નોટ પર ખુલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટી 73 પોઈન્ટના નુકસાન સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે નબળી શરૂઆત સૂચવે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ની નીતિની જાહેરાતના એક દિવસ પહેલા, 4 એપ્રિલના રોજ અસ્થિર સત્ર પછી સુધારા સાથે બંધ થવામાં સફળ રહ્યા હતા. સેન્સેક્સ 350.81 પોઈન્ટ્સ અથવા 0.47…
