AU SMALL FINANACE BANK અને મારૂતિ સુઝુકીની ભાગીદારીથી ‘સુહાના સફર’ની શરૂઆત

મુંબઈ, 4 જુલાઈ: AU સ્મોલ ફાઇનાન્સ બેંક (AU SFB), જેને એક દાયકાના સમયગાળામાં યુનિવર્સલ બેંકમાં રૂપાંતર માટે સૈદ્ધાંતિક મંજૂરી મેળવનારી પ્રથમ બેંકોમાં સ્થાન મળ્યું છે, તેણે મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ ઉદ્યોગમાં પ્રથમ વખત “સુહાના સફર” નામની વિશેષ સ્કીમ શરૂ કરવામાં આવી છે. રિકરિંગ ડિપોઝીટ આધારિત આ ઓટો…

Read More

AU SMALL ફાઇનાન્સ બેંક અને ફિનકેર SFBએ મર્જર- એક્વિઝિશન સંપન્ન કર્યું

મુંબઈ, 5 એપ્રિલઃ SFB AU SMALL ફાઇનાન્સ બેંકે ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક (ફિનકેર SFB)નું એયુ SFBમાં વિલિનીકરણની જાહેરાત કરી છે. 29 ઓક્ટોબર, 2023ના રોજ જાહેર થયેલી આ ઓલ-સ્ટોક મર્જર ડીલમાં ફિનકેર SFBના શેરધારકોને ફિનકેર SFBમાં રાખેલા દર 2,000 ઇક્વિટી શેર્સની સામે એયુ SFBના 579 ઇક્વિટી શેર્સ મળશે. આ મર્જરને 4 માર્ચ, 2024ના રોજ આરબીઆઈ તરફથી…

Read More

AU સ્મોલ ફાઇનાન્સ બેંકે વ્હીકલ લોન્સ માટે સેલ્સફોર્સ સાથે જોડાણ કર્યું

મુંબઈ, 27 માર્ચ: સેલ્સફોર્સે SFB AU સ્મોલ ફાઇનાન્સ બેંક (AU SFB) સાથે તેના વ્હીકલ લોન ગ્રાહકો માટે એડવાન્સ્ડ ડિજિટલ કસ્ટમર ઓનબોર્ડિંગ સોલ્યુશન્સનો અમલ કરવા માટ સહયોગ કર્યાની જાહેરાત કરી છે. આ ભાગીદારી ટેક્નોલોજી અપનાવવા, ગ્રાહક સાથેના જોડાણને વધારવા તથા ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા માટે છે. સેલ્સફોર્સનો લાભ લઈને AU SFB રિલેશનશિપ ઓફિસર્સ અને બિઝનેસ મેનેજર્સની જરૂરિયાતો…

Read More