ઓસ્ટ્રેલિયાના વિઝા મેળવવા વધુ મુશ્કેલ થયાં, ભણવા કે કામ કરવા આકરા નિયમોમાંથી પસાર થવુ પડશે

અમદાવાદ, 11 ડિસેમ્બરઃ Canada બાદ હવે Australiaએ પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નિયમો આકરા કર્યા છે. તદુપરાંત વર્ક વિઝા માટે પણ કડક નિયમો અમલમાં મુકવા નિર્ણય લીધો છે. આગામી બે વર્ષમાં તેના સ્થાળાંતરમાં ઘટાડો કરી અડધો કરવાના પ્રયાસમાં આ પગલાં લેવામાં આવ્યા હોવાનું ગૃહ બાબતોના મંત્રી ક્લેર ઓ’નીલે જણાવ્યું હતું. તેમણે માઈગ્રેશન સિસ્ટમમાં સુધારો લાવવા પર…

Read More

વિદેશ સ્થાયી થવા ઈચ્છુક ભારતીયો કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા સહિત આ 10 દેશોમાં સરળતાથી વિઝા મેળવી શકશે

અમદાવાદ, 6 ડિસેમ્બરઃ ગ્લોબલાઈઝેશન અને વિદેશ જવાની ઘેલછા ધરાવતા ભારતીયો વિદેશમાં કામ કરવા, રહેવા, અભ્યાસ અને રોકાણ કરવાની તકો શોધી રહ્યા છે. કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં આ પદ્ધતિઓ દ્વારા સરળતાથી વસી શકે છે. બધા દેશોમાં સમાન ઇમિગ્રેશન નીતિઓ અને જરૂરિયાતો હોતી નથી, અને કેટલાક દેશો અન્ય કરતાં વધુ આવકારદાયક અને સરળ વિઝા નીતિ ધરાવે…

Read More