એક્સિસ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ફંડ મારફત રૂ. 3400 કરોડ એકત્ર કર્યા

મુંબઈ, 24 ડિસેમ્બર: એક્સિસ મ્યુચ્યુઅલફંડે આ વર્ષે થીમેટિક ફંડમાં સૌથી વધુ ફંડ એકત્ર કરતાં એક્સિસ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ફંડમાં રૂ. 3400 કરોડનું ભંડોળ એકત્રિત કર્યું છે. 1 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર 2023 દરમિયાન યોજાયેલા આ NFOએ ભારતભરના 500થી વધુ સ્થળોએથી વિવિધ રોકાણકારોની મજબૂત ભાગીદારી પ્રાપ્ત કરતાં લગભગ 1.50 લાખ અરજીઓ મેળવી હતી. જેમાં 70 ટકા એપ્લિકેશન્સનો ફ્રેશ…

Read More

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે ફિક્સ્ડ ટર્મ પ્લાન સિરીઝ 118માં રૂ.600 કરોડ એકત્રિત કર્યા

મુંબઈ, 13 ડિસેમ્બર: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ ફિક્સ્ડ ટર્મ પ્લાન સિરીઝ 118 (100 દિવસ)માંથી રૂ. 600 કરોડથી વધુ એકત્ર કર્યા છે. ફંડ 28મી નવેમ્બર 2023ના રોજ ખુલ્યું હતું અને 04મી ડિસેમ્બર 2023ના રોજ બંધ થયું હતું. ક્રિસિલ અલ્ટ્રા શોર્ટ ટર્મ ડેટ ઈન્ડેક્સ સામે બેન્ચમાર્ક કરાયેલ, તે મધ્યમ વ્યાજ દરના જોખમ અને મધ્યમ ધિરાણ જોખમ સાથે…

Read More

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ફંડ લોન્ચ કર્યું

કેટેગરી થીમેટિક બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ TRI NFO ખૂલશે 1 ડિસેમ્બર NFO બંધ થશે 15 ડિસેમ્બર લઘુત્તમ અરજી રૂ. 500 અને રૂ.1ના ગુણાંકમાં મુંબઈ, 30 નવેમ્બર: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ થીમનું પ્રતિનિધિત્વ કરે છે અને નિફ્ટી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ…

Read More

ડેટ MF પર ઇન્ડેક્સેશનનો લાભ મળશે નહીઃ AXIS મ્યુ. ફંડ

અમદાવાદ, 25 માર્ચઃ 1 એપ્રિલ, 2023ના રોજ અથવા તે પછી ખરીદવામાં આવેલા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પર (જેમાં સ્થાનિક કંપનીઓના ઇક્વિટી શેરમાં 35 ટકાથી વધુ રોકાણ કરવામાં આવતું નથી) લાગુ કર દરો પર શોર્ટ-ટર્મ કેપિટલ ગેઈન તરીકે કર લાગશે. એટલે કે, ડેટ ફંડ્સ, ઇન્ટરનેશનલ ફંડ્સ અને ગોલ્ડ ફંડ્સમાંથી કેપિટલ ગેઇન્સ, તેમની હોલ્ડિંગ અવધિને ધ્યાનમાં લીધા વિના,…

Read More

AXIS મ્યુચ્યુઅલ ફંડે S&P 500 ETF ફંડ ઓફ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 22 માર્ચઃ AXIS મ્યુચ્યુઅલ ફંડે તેમની નવી ફંડ ઓફર – AXIS S&P 500 ETF ફંડ ઓફ ફંડ (એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં રોકાણ કરતું ઓપન એન્ડેડ ફંડ ઓફ ફંડ જે ટ્રેકિંગ ભૂલોને આધીન રહીને S&P 500 ટીઆરઆઈને અનુસરે છે) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. નવું ફંડ S&P 500 ટીઆરઆઈ (ભારતીય રૂ.માં) બેન્ચમાર્કને અનુસરશે. વિનાયક જયનાથ ફંડનું…

Read More

AXIS મ્યુચ્યુઅલ ફંડે S&P BSE સેન્સેક્સ ETF પ્રસ્તુત કર્યું

કેટેગરીઃ ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ જે S&P BSE સેન્સેક્સ TRIને ટ્રેક કરશે બેન્ચમાર્કઃ S&P BSE સેન્સેક્સ TRI એનએફઓ ખુલવાની તારીખઃ 10 માર્ચ, 2023 એનએફઓ બંધ થવાની તારીખઃ 15 માર્ચ, 2023 લઘુતમ રોકાણ: રૂ. 5,000 અને પછી રૂ. 1/-ના ગુણાંકમાં એક્ઝિટ લોડ: નીલ મુંબઈ, 10 માર્ચ: AXIS મ્યુચ્યુઅલ ફંડએ ન્યૂ ફંડ ઓફર – AXIS S&P…

Read More

AXIS મ્યુચ્યુઅલ ફન્ડે NIFTY G-SEC સપ્ટેમ્બર 2032 INDEX ફન્ડ લોન્ચ કર્યું

સ્કીમની સંભવિત મેચ્યોરિટી તારીખ 30 સપ્ટેમ્બર, 2032 NFO તારીખ 06 માર્ચથી 13 માર્ચ, 2023 લઘુતમ રોકાણ રૂ. 5,000 અને તે પછી રૂ.1નાં ગુણાંકમાં ફન્ડ મેનેજર આદિત્ય પગારિયા અને હાર્દિક શાહ એક્ઝિટ લોડ શૂન્ય મુંબઇ, 3 માર્ચ: AXIS મ્યુચ્યુઅલ ફન્ડે નવી ફન્ડ ઓફર (NFO)-AXIS નિફ્ટી જી-સેક સપ્ટેમ્બર 2032 ઇન્ડેક્સની જાહેરાત કરી છે. આ ઓપન-એન્ડેડ ટારગેટ મેચ્યોરિટી…

Read More

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે ક્રિસિલ IBX 50:50 ગિલ્ટ પ્લસ SDL સપ્ટેમ્બર 2027 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

મુંબઇ: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે તેની નવી ફંડ ઓફર – એક્સિસ ક્રિસિલ 50:50 ગિલ્ટ પ્લસ SDL સપ્ટેમ્બર 2027 ઇન્ડેક્સ ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ ઓપન-એન્ડેડ ટાર્ગેટ મેચ્યોરિટી ઇન્ડેક્સ ફંડ છે, જે ક્રિસિલ IBX 50:50 ગિલ્ટ પ્લસ SDL ઇન્ડેક્સ – સપ્ટેમ્બર 2027ના ઘટકોમાં રોકાણ કરે છે, જે પ્રમાણમાં ઊંચા વ્યાજદરનું જોખમ અને પ્રમાણમાં નીચું ક્રેડિટ…

Read More