મુંબઈ, 5 ઓક્ટોબરઃ બજાજ ફાઇનાન્સને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) અને કન્વર્ટિબલ વોરંટ દ્વારા રૂ. 10,000 કરોડ સુધી એકત્ર કરવા માટે બોર્ડની મંજૂરી મળી છે. કંપની QIP ઇશ્યૂ દ્વારા રૂ. 8,800 કરોડ અને કન્વર્ટિબલ વોરંટ દ્વારા રૂ. 1,200 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. બજાજ ફાઇનાન્સને સબ્સ્ક્રિપ્શન અને વોરંટની ફાળવણી દરમિયાનContinue Reading