Sensex બે દિવસમાં 1367 પોઈન્ટ રિકવર થયો, માર્કેટ સુધારા તરફી રહેવાનો સંકેત

આજના ટોપ ગેનર્સ સ્ક્રિપ્સ બંધ ઉછાળો બજાજ હિન્દુસ્તાન 33.98 16.13 ટકા આઈનોક્સ વિન્ડ 238.30 10.84 ટકા આરતી ઈન્ડસ્ટ્રીઝ 510.15 10.84 ટકા જેકે સિમેન્ટ 3404.70 10.82 ટકા વાર્ડવિઝાર્ડ ઈનોવેશન્સ 54.04 8.43 ટકા અમદાવાદ, 6 નવેમ્બરઃ શેરબજારની મોટાપાયાની વોલેટિલિટી દૂર થઈ હવે રિકવરી તરફ આગળ વધતુ જણાઈ રહ્યું છે. સેન્સેક્સ છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં 1367 પોઈન્ટ રિકવર…

Read More