અમદાવાદ, 13 જૂનઃ 2024-25ની સીઝન માટે લઘુત્તમ વેચાણ કિંમત (MSP)માં વધારાની અપેક્ષાને કારણે ગુરુવારે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન સુગર સ્ટોકમાં 13 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. હાલમાં, એમએસપી પ્રતિ કિલોગ્રામ રૂ. 31 છે, જ્યારે ઉદ્યોગો પ્રતિ કિલોગ્રામ રૂ. 41 સુધી વધારવાની માંગ કરી રહ્યા છે. મવાના સુગર્સ, સિંભોલી સુગર્સ, શ્રીContinue Reading