The wealth company Mutual Fund બેલેન્સ્ડ એડવાન્ટેજ ફન્ડ લોન્ચ કરે છે

અમદાવાદ, 1 ફેબ્રુઆરી: ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ દ્વારા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડના લોન્ચની જાહેરાત કરવામાં આવી છે. આ એક ઓપન-એન્ડેડ ડાઈનામિક એસેટ એલોકેશન ફંડ છે. આ ફંડનો હેતુ ઇક્વિટી અને દેવા (ડેટ) રોકાણોના શિસ્તબધ્ધ સંયોજન દ્વારા લાંબા ગાળે મૂડી વૃદ્ધિ હાંસલ કરવાનો છે. ફંડ તેના કુલ રોકાણમાંથી ઓછામાં ઓછું 65 ટકા રોકાણ ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત…

Read More