અમદાવાદ, 9 માર્ચઃ બેન્ક કર્મચારી યુનિયનો અને ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન પગારમાં વાર્ષિક 17% વધારા માટે સંમત થયા છે, જેના પરિણામે જાહેર ક્ષેત્રની બેન્કો દર વર્ષે આશરે રૂ. 8,284 કરોડ વધુ ખર્ચ કરશે. નવેમ્બર 2022થી, આશરે 8 લાખ બેન્ક કર્મચારીઓને આ વેતન વધારાનો લાભ મળશે. આ કરાર અંતર્ગત સમગ્ર ભારતમાં બેન્કContinue Reading