Intraday Picks: ગોદરેજ સીપી, હિન્દ યુનિલિવર, વર્લપુલ, આસ્ટ્રાલ ખરીદો

અમદાવાદ, 21 જુલાઇઃ ગુરુવારે સેન્સેક્સે 474 પોઇન્ટના જમ્પ સાથે 67571 પોઇન્ટની સપાટી અને નિફ્ટીએ 146 પોઇન્ટના ઉછાળા સાથે 19979 પોઇન્ટની ઐતિહાસિક સપાટીઓ હાંસલ કરી છે. નિફ્ટીએ ઇન્ટ્રા- ડે 19758 પોઇન્ટની બોટમ બનાવી સતત સુધારાની ચાલ નોંધાવી છે. નજીકના ભવિષ્યમાં 20000નો જાદૂઇ આંકડો પણ સર કરે તેવો માર્કેટમાં પ્રબળ આશાવાદ પ્રવર્તે છે. નિફ્ટી માટેનો શોર્ટટર્મ ટાર્ગેટ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી SUPPORT 19828- 19676, RESISTANCE 20061- 20143, ખરીદો VEDL, CHAMBALFERT

અમદાવાદ, 21 જુલાઇઃ 19900 પોઇન્ટનું લેવલ ક્રોસ કર્યા બાદ નિફ્ટી-50 હવે 20000 પોઇન્ટની ઐતિહાસિક સપાટી સર કરવા તરફ આગેકૂચ કરી રહ્યો છે. ઓવરઓલ પોઝિટિવ માર્કેટબ્રેડ્થ અને મજબૂત માર્કેટ સેન્ટિમેન્ટ વચ્ચે કોર્પોરેટ ઇન્ડિયાના રિઝલ્ટ્સ પણ ફન્ડામેન્ટલ્સ મજબૂત હોવાની સાક્ષી પૂરી રહ્યા છે. ઇન્ડિયા વીક્સ 200 દિવસિય એવરેજ નજીક 13ની સપાટીએ રમી રહ્યો છે. અને ઉપરમાં હવે…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી SUPPORT 19757- 19680, RESISTANCE 19881- 19928, ખરીદો CANARA BANK, POWERGRID

અમદાવાદ, 20 જુલાઇઃ સતત પોઝિટિવ ટ્રેન્ડ સાથે નિફ્ટી સતત નવી ઊંચાઇઓ હાંસલ કરી રહ્યો છે. 8 દિવસીય એસએમએ મહત્વના ટેકાના લેવલ તરીકે હાલમાં 18600 પોઇન્ટ ગણાવી શકાય. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ ઓવરબોટ કન્ડિશનનો સંકેત આપે છે. પરંતુ પોઝિટિવ માર્કેટબ્રેડ્થ માર્કેટ મોમેન્ટમ વેલ્યૂ બાઇંગની હોવાનો સૂર પૂરાવે છે. વોલેટિલિટિ અને વોલ્યૂમ્સ હજી યોગ્ય સ્તરે છે. તે જોતાં…

Read More

MARKET MORNING:એજીસ કેમિકલ્સ, લોરસ લેબ્સ, ટાટા કેમિકલ્સ ખરીદો, નેગેટિવ ટ્રેન્ડ ફાઇનકેમ અને બાલાજી એમાઇન્સમાં જોવા મળી શકે

નિફ્ટી બુધવારે 19850 ઉપર બંધ આપે તો વેપાર તેજીનો જ કરવા ભલામણ અમદાવાદ, 19 જુલાઇ: BSE SENSEX મંગળવારે ગેપઅપ ઓપનિંગ પછી ઘટ્યો હોવા છતાં 205 પોઇન્ટના સુધારા સાથે 66795 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે ઇન્ટ્રા-ડે 67000 પોઇન્ટની જાદૂઇ સપાટી સૂચવે છે કે આ વખતની તેજીમાં સેન્સેક્સ 70000 પોઇન્ટ પ્લસ થઇ શકે છે. વચ્ચેના કરેક્શન્સ…

Read More

માર્કેટ આઉટલૂકઃ નિફ્ટી સપોર્ટ 19687- 19624, રેઝિસ્ટન્સ 19816- 19882, સિપલા અને એક્સિસ બેન્ક ખરીદો

અમદાવાદ, 19 જુલાઇઃ નિફ્ટી-50 રોજ નવી હાઇ સપાટીએ આંબી રહ્યો છે. મંગળવારે 19800નું લેવલ ક્રોસ કર્યા બાદ વોલેટિલીટીના કારણે સેકન્ડહાફમાં માર્કેટમાં પ્રોફીટ બુકિંગ પ્રેશર પણ શરૂ થયું છે. ટોપ નજીક દોજી કેન્ડલ જોવા મળી છે. અવરલી ચાર્ટ ઉપર નિફ્ટીએ લોઅર ટોપ રચ્યું છે. અને જો બુધવારે 19800 ઉપર બંધ આપશે તો ઇન્ડેક્સ બેઝ્ડ તેજીના તોરમાં…

Read More

GPIL, હિન્દાલકો, HCL ટેક, ICICI બેન્ક ઉપર રાખો વોચ

અમદાવાદ, 8 જૂનઃ સેન્સેક્સ 63000 અને નિફ્ટી 18700ની ડ્રીમ સપાટી ક્રોસ કરી ચૂક્યા છે. એફઆઇઆઇ અને ડીઆઇઆઇ ફૂલ ફોર્મમાં ખરીદી કરી રહ્યા છે. ચોમાસું મોડું પણ સારું રહેવાના આશાવાદની સાથે સાથે આરબીઆઇ રેટમાં વધારો નહિં કરે તેવી ધારણા સાથે માર્કેટ્સ ફુલગુલાબી તેજીના રંગે રંગાઇ ચૂક્યા છે. જો અને તોની સ્થિતિ વચ્ચે એવી ધારણા રાખી શકાય…

Read More

નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 18546- 18493, રેઝિસ્ટન્સ 18637- 18676, ULTRATECH, ABFRL, DRREDDY ખરીદવા સલાહ

અમદાવાદ, 7 જૂનઃ પોઝિટિવ માર્કેટબ્રેડ્થ અને સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સાથે ભારતીય શેરબજારો ધીરે ધીરે સંગીન સુધારાની જમાવટ કરી રહ્યા છે. મંગળવારે વોલેટિલિટી સાંકડી રહેવા છતાં નિફ્ટી-50 5 પોઇન્ટના સુધારા સાથે 16599 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સથી એક પોઇન્ટ છેટો રહ્યો છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી માટે 18500- 18450 મહત્વની ટેકાની સપાટીઓ રહી છે. તેની ડેઇલી રાઇઝિંગ ટ્રેન્ડથી…

Read More

Fund Houses Recommendations: Buy Honeywell, bharti airtel, jubilant food

બ્રોકરેજ હાઉસની ભલામણઃ હનીવેલ, ભારતી એરટેલ, જ્યુબિલન્ટ ફુડ ખરીદો અમદાવાદ, 18 મેઃ વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા કેટલાંક સ્ટોક્સની તેમના પરીણામ, અથવા તેમના સંબંધી સમાચારો આધારે ખરીદી, હોલ્ડ કે વેચવા માટે ભલામણ કરવામાં આવતી હોય છે. જે બિઝનેસ ગુજરાત આપના માટે એકત્રિત કરીને સંક્ષિપ્તમાં રજૂ કરે છે. રોકાણકારો, ટ્રેડર્સને ખાસ સલાહ છે કે, યોગ્ય અભ્યાસ અને…

Read More