અમદાવાદ, 19 જુલાઇઃ નિફ્ટી-50 રોજ નવી હાઇ સપાટીએ આંબી રહ્યો છે. મંગળવારે 19800નું લેવલ ક્રોસ કર્યા બાદ વોલેટિલીટીના કારણે સેકન્ડહાફમાં માર્કેટમાં પ્રોફીટ બુકિંગ પ્રેશર પણ શરૂ થયું છે. ટોપ નજીક દોજી કેન્ડલ જોવા મળી છે. અવરલી ચાર્ટ ઉપર નિફ્ટીએ લોઅર ટોપ રચ્યું છે. અને જો બુધવારે 19800 ઉપર બંધ આપશે તો ઇન્ડેક્સ બેઝ્ડ તેજીના તોરમાં નિફ્ટી 20000 સુધી ખેંચાઇ શકે છે. પરંતુ જો સાર્વત્રિક પ્રેશર વધે અને 19500ના મજબૂત સપોર્ટને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 45159- 44908, રેઝિસ્ટન્સ 45784- 46158

(Market Lens by Reliance Securities)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)