બાર્બેક્યુ નેશન દેશમાં 30 અને ગુજરાતમાં બે નવા આઉટલેટ્સ શરૂ કરશે
2023-03-20
અમદાવાદમાં 4થું બોપલ ખાતે અને ગુજરાતમાં 10મું આઉટલેટ શરૂ કરાયું અમદાવાદ: કેઝ્યુઅલ ડાઇનિંગ બાર્બેક્યુ નેશન્સ આગામી એક વર્ષમાં દેશભરમાં 30 અને ગુજરાતમાં બે નવા આઉટલેટ્સ લોન્ચ કરશે. કંપનીએ અમદાવાદમાં બોપલ ખાતે TRP MALL ખાતે ચોથા આઉટલેટની શરૂઆત કરી છે. આ સાથે કંપનીના અમદાવાદમાં 4 અને ગુજરાતમાં 10 આઉટલેટ્સ શરૂ થઇContinue Reading

