BARODA BNP PARIBAS લાર્જ એન્ડ મીડ કેપ ફંડે રૂ. 1,500 કરોડનો આંક વટાવતી AUM સાથે પાંચમી વર્ષગાંઠની ઉજવણી કરી

અમદાવાદ, 15 નવેમ્બર: બરોડા બીએનપી પારિબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે આજે તેના બરોડા બીએનપી પારિબા લાર્જ એન્ડ મીડ કેપ ફંડ માટે બેવડી સિદ્ધિ હાંસલ કર્યાની જાહેરાત કરી હતી. સંપત્તિ સર્જનના પાંચ વર્ષ પૂરા કરનારી આ સ્કીમે એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ)માં રૂ. 1,500 કરોડનો આંક પાર કર્યો છે જે રોકાણકારો માટે સંપત્તિ સર્જન કરીને ‘Together…

Read More

BARODA BNP PARIBA મલ્ટીકેપ ફંડે રૂ. 2,900 કરોડની AUMનો માઇલસ્ટોન વટાવ્યો

અમદાવાદ, 18 સપ્ટેમ્બર: બરોડા બીએનપી પારિબા મલ્ટીકેપ ફંડ નોંધપાત્ર બેવડા સીમાચિહ્ન સાથે આ સપ્ટેમ્બરમાં તેની 22મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. તેની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. 2,900 કરોડનો આંક વટાવી ચૂકી છે. પ્રારંભ થયો ત્યારથી આ ફંડે સાતત્યપૂર્ણ પર્ફોર્મન્સનો મજબૂત ટ્રેક રેકોર્ડ સ્થાપ્યો છે અને લાર્જ કેપ, મીડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં રોકાણ…

Read More