GMDC અંબાજી આસપાસના વિસ્તારમાં બેઝ મેટલ્સની શોધખોળ શરૂ કરી, 6.28 ટન ખનીજ સ્રોત હોવાનો અંદાજ

અમદાવાદદેશની અગ્રણી ખાણકામ PSU એન્ટરપ્રાઈઝ અને દેશમાં સૌથી વધુ લિગ્નાઈટ વિક્રેતા, ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન-GMDC એ અંબાજી સ્થિત ખાણ અને તેની આસપાસના 1400 હેક્ટર વિસ્તારમાં ખનિજ સંશોધન કાર્યક્રમો માટે ભૂસ્તરશાસ્ત્રીય અભ્યાસ અને ઓન-ગ્રાઉન્ડ ડિઝાઇન શરૂ કરી છે. 2030-35 સુધીમાં 5 મિલિયન ટન સુધીની અપેક્ષિત વૈશ્વિક કોપર ખાધને પહોંચી વળવા માટે અંબાજી ખાતેનો બેઝ-મેટલ રિઝર્વ નિર્ણાયક…

Read More