અમદાવાદ, 15 ડિસેમ્બરઃ વિવિધ ફંડ હાઉસ અને બ્રોકરેજ હાઉ તરફથી કોલગેટ, એશિયન પેઇન્ટ, ડીમાર્ટ, બર્જર પેઇન્ટ, શોભા, ડીએલએફ ઉપર વોચ રાખવાની સલાહ મળી રહી છે. ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ, માર્કેટ ટ્રેન્ડ્સ, સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સહિત સંખ્યાંબધ પરીબળોને ધ્યાનમાં રાખીને ઇન્ટ્રા-ડે વોચ આપવામાં આવતાં હોય છે. છતાં રોકાણકારોએ યોગ્ય અભ્યાસના આધારે તેમાંContinue Reading