અમદાવાદ, 15 ડિસેમ્બરઃ વિવિધ ફંડ હાઉસ અને બ્રોકરેજ હાઉ તરફથી કોલગેટ, એશિયન પેઇન્ટ, ડીમાર્ટ, બર્જર પેઇન્ટ, શોભા, ડીએલએફ ઉપર વોચ રાખવાની સલાહ મળી રહી છે. ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ, માર્કેટ ટ્રેન્ડ્સ, સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સહિત સંખ્યાંબધ પરીબળોને ધ્યાનમાં રાખીને ઇન્ટ્રા-ડે વોચ આપવામાં આવતાં હોય છે. છતાં રોકાણકારોએ યોગ્ય અભ્યાસના આધારે તેમાં નિર્ણય લેવો હિતાવહ રહેશે.

HSBC on Colgate: Upgrade to Buy on Company, raise target price at Rs 2650 (Positive)

HSBC on Asian Paints: Maintain Buy on Company, raise target price at Rs 4020 (Positive)

HSBC on DMart: Maintain Buy on Company, raise target price at Rs 4630 (Positive)

HSBC on Berger Paints: Maintain Buy on Company, raise target price at Rs 660 (Positive)

HSBC on Kalyani Jewel: Maintain Buy on Company, raise target price at Rs 390 (Positive)

HSBC on Sobha: Maintain Buy on Company, raise target price at Rs 1240 (Positive)

HSBC on Prestige: Maintain Buy on Company, raise target price at Rs 1270 (Positive)

HSBC on DLF: Maintain Hold on Company, raise target price at Rs 740 (Positive)

HSBC on Godrej Prop: Maintain Hold on Company, raise target price at Rs 2040 (Positive)

HSBC on Oberoi Real: Maintain Reduce on Company, raise target price at Rs 1310 (Positive)

UBS on Amber: Initiate Buy on Company, target price at Rs 4075 (Positive)

UBS on Dixon: Initiate Buy on Company, target price at Rs 7700 (Positive)

Sparc on Arvind: Initiate Buy on Company, target price at Rs 352 (Positive)

HSBC on Nestle: Downgrade to Hold on Company, raise target price at Rs 25200 (Neutral)

MS on Bharti Airtel: Maintain Equal weight on Company, target price at Rs 1015 (Neutral)

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)