Paytm પર બુલિશ આઉટલૂક રૂ. 1,000 સુધી વધી શકે: બર્નસ્ટીન

મુંબઇ, 21 નવેમ્બરઃ  બર્નસ્ટીને Paytm પેરન્ટ One97 કોમ્યુનિકેશન્સ પર લક્ષ્ય કિંમત વધારીને રૂ. 1,000 પ્રતિ શેર કરી છે. જે અગાઉ રૂ. 750 હતી. પાછલા સત્રના બંધ ભાવના આધારે, આ 23 ટકાના વધારાનો સંકેત આપે છે. આ લખાય છે ત્યારે પેટીએમનો શેર મંદીમય માર્કેટમાં પણ રૂ. 23.50 એટલેકે 2.92 ટકા ઊછાળા સાથે રૂ. 838 આસપાસ રમતો…

Read More