અમદાવાદ, 5 જૂનઃ કોસોલ એનર્જીને BARC એશિયા દ્વારા ‘બેસ્ટ સોલાર બ્રાન્ડ ઓફ ધ યર 2025’ ના પ્રતિષ્ઠિત ખિતાબથી સત્તાવાર રીતે સન્માનિત આવી છે. આ સન્માન કોસોલ એનર્જીના ટેકનોલોજીકલ નવીનતા પ્રત્યેના અતૂટ સમર્પણ, ગુણવત્તાના ધોરણો સાથે સમાધાન ન કરવા અને તમામ ક્ષેત્રોમાં પરિવર્તનશીલ સ્વચ્છ ઉર્જા ઉકેલો પહોંચાડવા માટેની તેની પ્રતિબદ્ધતાનો પુરાવોContinue Reading