જિયો ફાઈનાન્સિયલ સર્વિસીઝએ “જિયોફાઈનાન્સ” એપનું βeta વર્ઝન રજૂ કર્યું

મુંબઈ, 30 મે: જિયો ફાઈનાન્સિયલ સર્વિસીઝ લિ. એ “જિયોફાઈનાન્સ“ એપના (βeta મોડમાં) લોન્ચિંગની જાહેરાત કરી છે. આ એપ રોજિંદા નાણાકીય તેમજ ડિજિટલ બેન્કિંગ વ્યવહારોને ક્રાંતિકારી બનાવતું અત્યાધુનિક પ્લેટફોર્મ છે. આ એપ સીમલેસ રીતે ડિજિટલ બેન્કિંગ, UPI ટ્રાન્ઝેક્શન્સ, બિલ સેટલમેન્ટ, વીમા સલાહકારને એકીકૃત કરે છે તેમજ એકાઉન્ટ્સ અને સેવિંગ્સ પર એક સાથે નજર રાખવાની સુવિધા પૂરી…

Read More