ભારતી હેક્ઝાકોમનો IPO 3 એપ્રિલે ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ.542-570

ઇશ્યૂ ખૂલશે 3 એપ્રિલ ઇશ્યૂ બંધ થશે 5 એપ્રિલ ફેસ વેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ રૂ.542-570 લોટ સાઇઝ 26 શેર્સ ઇશ્યૂ સાઇઝ 75,000,000 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.4275 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 26 માર્ચઃ ભારતી હેક્સાકોમ તા. 3 એપ્રિલના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપની રૂ. 4,275.00 કરોડનો બુક બિલ્ટ ઇશ્યુ યોજી રહી છે. આ ઈશ્યુ સંપૂર્ણપણે…

Read More

ભારતી હેક્સાકોમે સેબી સાથે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 24 જાન્યુઆરીઃ ભારતમાં રાજસ્થાન તથા અરૂણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા સહિત ઉત્તર પૂર્વના ટેલિકોમ સર્કલમાં ગ્રાહકોને કન્ઝ્યુમર મોબાઇલ સર્વિસિસ તેમજ ફિક્સ્ડ-લાઇન ટેલીફોન અને બ્રોડબેન્ડ સેવાઓ ઓફર કરતી કમ્યુનિકેશન સોલ્યુશન્સ પ્રોવાઇડર ભારતી હેક્સાકોમ લિમિટેડે બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“SEBI”) સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું…

Read More