બિગબ્લોક કન્સ્ટ્રક્શન્સે FY27ની મજબૂત શરૂઆત; Q1FY27માં આવક 40.5% વધીને રૂ. 79.14 કરોડ થઈ
અમદાવાદ, 8 ઓગસ્ટઃ: બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે નાણાકીય વર્ષ 27નાં પ્રથમ ત્રિમાસિક ગાળા માટે મજબૂત કામગીરી નોંધાવી છે, જે મુખ્ય માર્કેટમાં સારી માંગ, સુધારેલ ઓપરેશનલ કાર્યક્ષમતા અને તેની લોંગ-ટર્મ ગ્રોથ સ્ટ્રેટેજીનાં સતત અમલને દર્શાવે છે. કંપની એક ઇન્ટિગ્રેટેડ ગ્રીન બિલ્ડિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર તરીકે તેની સ્થિતિ મજબૂત કરે છે, જેને AAC વોલ પેનલ્સ અને કન્સ્ટ્રક્શન કેમિકલ્સ સહિત…
