અમદાવાદ, 19 જૂનઃ PNB હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના બે શેરધારકો બ્લોક ડીલ દ્વારા આશરે 10.8 મિલિયન શેર અથવા રૂ. 830 કરોડના 4.2 ટકા હિસ્સાની ઓફર કરશે. તે પૈકી એશિયા ઓપોર્ચ્યુનિટીઝ વી (મોરેશિયસ) લિ. અને જનરલ એટલાન્ટિક સિંગાપોર ફંડ FII Pte દરેક લગભગ 5.4 મિલિયન શેર્સ વેચવાની દરખાસ્ત ધરાવે છે. ફ્લોર પ્રાઇસContinue Reading